મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વાઇરલ થયેલ ટ્રકના વિડીયો બાબતે પોલીસે આરોપીની કરી ધરપકડ


SHARE







મોરબીમાં વાઇરલ થયેલ ટ્રકના વિડીયો બાબતે પોલીસે આરોપીની કરી ધરપકડ

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર એક ટ્રક પસાર થઈ રહ્યો હોય અને તે આગળ જતા રોડ સાઈડમાં પલટી મારી ગયો હતો તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને મોરબી પોલીસ દ્વારા આ વિડીયોને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર હરીપર (કે) ગામના પાટીયા પાસે ટ્રક નંબર જીજે 12 એડબલ્યુ 0117 ના ચાલક દ્વારા પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાઈ તે રીતે ટ્રક ચલાવવામાં આવ્યો હતો તે બાબતને ધ્યાને લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ટ્રક ચાલક સત્તારભાઈ કાસમભાઇ સમા (46) રહે. મઉમોટી મફતનગર તાલુકો માંડવી જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News