મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું


SHARE







મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું

મોરબીમાં રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંપૂર્ણ ગણવેશ સાથે સ્વયં સેવકો તેમાં જોડાયા હતા આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવ્યું હતું અને સ્વાગત ચોકડીઅવની ચોકડીઉમિયા સર્કલવર્ધમાન એપાર્ટમેન્ટબજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને બેન્ડ સાથે મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી જયારે પથ સંચલન નિકળ્યું હતું ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહિતના રાજકીય અને સમાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.






Latest News