મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રિલ્સ બનાવવા બાઈકના સ્ટંટ કરનારા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ


SHARE







મોરબીમાં રિલ્સ બનાવવા બાઈકના સ્ટંટ કરનારા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ

મોરબીના રવાપર રોડે બાઈકના સ્ટંટ કરતાં એક શખ્સનો વિડીયો સામે આવ્યો હતો જેથી કરીને પોલીસે બાઇક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને બાઈકના સ્ટંટ કરનારા શખ્સને પકડીને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રિલ્સ મુકવા માટે અને વ્યુ વધારવા માટે થઈને ઘણી વખત જીવ જોખમમાં મૂકે તે પ્રકારના વિડીયો સામે આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં રવાપર રોડે આવેલ ચકિયા હનુમાન મંદિર પાસે મેઇન રોડ ઉપર બાઇકના સ્ટંટ કરતા શખ્સનો વિડિઓ વાયરલ થયેલ હતો જેથી કરીને પોલીસે બાઈકના સ્ટંટ કરનારા શખ્સને શોધી રાખી હતી અને સુતા સુતા મેઇન રોડ પર બાઇક ચલાવનાર મંજૂરહુશેન અનવરભાઇ પઠાણ નામના શખ્સને પોલીસે પકડ્યો હતો અને તેને લઈને પોલીસ મોરબીના રવાપર રોડે નીકળી હતી ત્યારે સૂતા સૂતા બાઇક ચલાવનારા શખ્સની ચાલ ડગમગતી જોવા મળી હતી જેથી પોલીસે તેને બારોબારના કાયદાના પાઠ ભણાવ્યા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.






Latest News