મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ડમ્પરમાં આગ લાગતા નુકસાન


SHARE













મોરબીના ભરતનગર પાસે ડમ્પરમાં આગ લાગતા નુકસાન

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલા ભરતનગર ગામ પાસે રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં ડમ્પર પસાર થઇ રહ્યુ હતુ  ત્યારે તે ડમ્પર નંબર જીજે3 બીઝેડ 7002 ની કેબીનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે ડમ્પરની કેબીનમાં આગ લાગી હતી ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને ડમ્પરની કેબીનમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે આગ લાગતાની સાથે ડમ્પરમાં બેઠેલ ડ્રાઇવર નીચે ઉતરી જવાના કારણે સદ્નસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી 






Latest News