મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરાનું ધારાસભ્યના કાર્યાલય ખાતે કરાયું સન્માન


SHARE







મોરબી તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરાનું ધારાસભ્યના કાર્યાલય ખાતે કરાયું સન્માન

ટંકારા પડધરી ધારાસભ્ય  દુર્લભજીભાઇ દેથરીયાના મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કાર્યલય  ખાતે  મોરબી તાલુકા ભાજપ નવ નિયુક્ત પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરનુ ફુલહાર તેમજ પેંડા ખવડાવીને મો મીઠુ કરાવીને સન્માન કર્યુ હતુ ત્યારે ટંકારા ધારાસભ્ય  દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ દ્વારા વિશાલભાઇ ઘોડાસરનુ સન્માન કરાયુ હતુ ભારતીય જનતા પાર્ટી સૌ હોદ્દેદારો રવિભાઈ સનાવાડા, નિતેશભાઇ બાવરવા, જયદીપભાઇ હુંબલ, રાકેશભાઈ કાવર, લાલજીભાઇ સોલંકી અને ભાજપ સંગઠન મોરચાઓના કાર્યકર્તાઓ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરનું સન્માન કરાયુ હતુ 






Latest News