મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ- ચિંતન શિબિર યોજાઇ


SHARE







મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ- ચિંતન શિબિર યોજા

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરના પટાંગણ ખાતે સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતલાલ ઠાકરાની, દેવજીભાઈ ગણેશીયા, વાઘજીભાઈ ડાંગરોચા, ભરતભાઈ ઠાકરાની, જેન્તીભાઈ મંદ્રેસાણીયા, હળવદ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ ગણેશીયા, રમેશભાઈ ઝિંઝુવાડીયા, ચતુરભાઈ પાટડીયા, તુલસીભાઈ પાટડીયા, વકીલભરતભાઈ દેગામામહેશભાઈ પરમાર, હજનારી ગ્રામ સરપંચ મહેશભાઈ પારેજીયા તમામ મહાનુભાવોનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે સમાજમાં કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા દૂર થાય શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તે માટે શિક્ષણ કુંભની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાખરાવાળી મેલડી માતાજીના ભુવા ભરતભાઈ સુરેલા તેમજ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, ભરતભાઈ પરમાર, યોગેશજી ઠાકોર, જયદીપ ઝિંઝુવાડીયા, મનુભાઈ ઉપસરીયા, જયંતીભાઈ ઘાટલીયા, ગોપાલભાઈ સીતાપરા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરીયા, સુરેશભાઈ શિરોઈયા, તમામ આગેવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી






Latest News