ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન


SHARE







નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન

 મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ L.E કૉલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને આગામી તા 20 ના રોજ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હકે. ત્યારે નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન હતું કે, જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનને લઈને મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગમી તા 20 ડિસેમ્બરે મોરબીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.






Latest News