ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વાવ પેટા ચૂંટણી-મહરાષ્ટ્રમાં ભાજપના વિજયની ઉજવણી કરાઇ  


SHARE







વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વાવ પેટા ચૂંટણી-મહરાષ્ટ્રમાં ભાજપના વિજયની ઉજવણી કરાઇ  

આજે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાના વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા એકમેકના મો મિઠા કરીને ભાજપની જીતને વધાવવામાં આવી  હતી.

 






Latest News