ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી


SHARE







મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી

નવાગામના (લખધીરનગર )વતની હાલ મોરબી નિવાસી દેત્રોજા વિશાલ અને દેત્રોજા મીતલબેને તેમની પુત્રી દેત્રોજા હેતના જન્મ દિવસની  અનોખી ઉજવણી કરી છે. તેઓએ તેમની પુત્રીના જન્મ દિવસ નિમિત્તે જુના લીલાપર પ્રાથમિક શાળાના ધો-1  થી ના વિધાર્થીઓને લંચબોકસ ભેટ આપેલ છેજેથી જુના લીલાપર પ્રાથમિક શાળાના આચાર્ય હેતલબેન વડાવિયા અને તમામ શિક્ષક સ્ટાફ સહિતનાઓએ દીકરી હેતને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News