મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી


SHARE











ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

જળ, જંગલ, જમીનની લડાઈમાં એકલા હાથે અંગ્રેજો સાથે બાથ ભીડીને લોકોને એકત્રિત કરીને  અંગ્રેજો સામે ચળવળ ચલાવી અને સેંકડો અંગ્રેજોને મોતને ઘાટ ઉતાર્યા એવા મહાન ક્રાંતિકારી બિરસા મુંડા જેઓ આદિવાસી સમાજમાંથી આવતા હતા. બિરસા મુંડા જન્મ દિવસ નિમિતે ટંકારા આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદથી હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ તેમજ એડવોકેટ તૃષા પાટકર હાજર રહ્યા હતા. તેમજ રાજકોટથી એડવોકેટ સતીશ સાગઠિયા, યુવાભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી, એડવોકેટ રશ્મિન સાગઠિયા, જયેશ રાઠોડઅભી સાગઠિયા હાજર રહ્યા હતા, સ્થાનિકમાં ડોક્ટર પરમાર, એડવોકેટ કલ્પના ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, મુકેશ પરમાર, કિશોર પારિયા, દિલીપ પરમાર, ખોડાભાઈ ચાવડા, મુકેશ પરમાર, ગૌરાંગ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખ ચૌહાણ, કાનજીભાઈ ભીલ, નવઘનભાઈ ભીલ, માનશીંગભાઈ ગણાવા, ભેરુલાલભાઈ, નર્સિંગભાઈ સઁગોડ, મનુભાઈ સબુરભાઈ, પર્વતભાઈ સઁગોડ, કમલેશભાઈ રાઠોડ, કમલેશ સંગોડ, પારુભાઈ સંગાળા, વિક્રમભાઈ વસુનિયા, ઈશ્વરભાઈ ડામોર, ગિનુભાઈ મહિડા, દિનેશભાઇ મોહનીયા, ધીરુભાઈ હટીલા, મંગલભાઈ વગેરેએ મહેનત કરી હતી






Latest News