મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એબીવીપી-હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં એબીવીપી-હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરાઇ

 મોરબી જિલ્લામાં એબીવીપી દ્વારા ચલો વહા દીપ જલાંયે ,જહા આજ ભી અંધેરા હે !! દીપાવલી પર્વ નિમિતે એબીવીપી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત મોરબી શહેર ઉપરાંત મોરબી જીલ્લાના દરેક તાલુકામાં સેવાવસ્તીના વિસ્તારોમાં નાના બાળકોને મીઠાનાસ્તો તેમજ ફટાકડા આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તો હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા સેન્ટર પોઇન્ટ હોટેલમાં ૭૦ બાળકોને જમાડવા લઈ જવામાં આવ્યા હતા અને બાળકોને એક અનેરો આનંદ આવ્યો હતો આ પ્રોજેક્ટ સ્વ. ભુપેન્દ્રભાઇ મૂળવંતરાય ઠાકરના અવસાન પાછળ અને તેમના પત્નીના જન્મ દિવસ નિમિત્તે તેમના દિકરા દ્વારા તેની માતા ખુશ થાયએ આશયથીથી બાળકોને સેન્ટર પોઇન્ટ હોટેલમાં જમાડવા લઈ જવામાં આવ્યા હતા અને દાતા રવિરાજ ભુપેન્દ્રભાઇ ઠાકર હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજજૂભાઇ, સંજય માલી, અશોક પરમાર, ધર્મેન્દ્ર લોદરીયા, ભાવિન શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News