ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી


SHARE







મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી

મોરબીમાં આવેલ સબ જેલમાં જેલ આઈજી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીની સબ જેલના જેલરની બદલી કરવામાં આવેલ છે અને નવા જેલર તરીકે એચ.એ.બાબરીયાને મૂકવામાં આવેલ છે.

ગુજરાતની જુદીજુદી જેલોમાં કેદીઓને ઘણી બધી સુવિધાઓ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ આપવામાં આવતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં મોરબી સબ જેલમાં રાખવામા આવેલ કેદીઓને પણ સુવિધાઓ મળતી હોવાનું સામે આવ્યું છે જે અંગેની મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં મળતી સુવિધાઓની ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ પહોચી હતી ત્યાર બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા મોરબીની સબ જેલમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સબ જેલમાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક બદલી કરાઇ છે અને હાલમાં રાજપીપળાથી એચ.એ.બાબરીયાને મોરબીની સબ જેલના નવા જેલર તરીકે મૂકવામાં આવેલ છે.






Latest News