ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચાંચડિયા ગામને પીવાનાં પાણીની સમસ્યા સંપૂર્ણ દૂર


SHARE







વાંકાનેરના ચાંચડિયા ગામને પીવાનાં પાણીની સમસ્યા સંપૂર્ણ દૂર

વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા થકી ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્રારા 100 એલ.પી.સી.ડી. ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું  છે. જેમાં વાંકાનેરના ચાંચડિયા ગામે આ યોજના થકી પીવાનું પાણી દિવાળીની ભેટ સ્વરૂપે મળ્યું છે જેથી ગામ લોકોએ ગુજરાત સરકાર અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ સાથો સાથ જેમણે ગાંધીનગર સુધી અથાગ મહેનત કરીને લોકોને પાણી મળે તેના માટેનું કામ કરાવ્યુ છે તે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દામજીભાઈ ધોરિયાનો ગામ લોકોએ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News