મોરબીમાં ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કારના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર
Morbi Today
વાંકાનેરમાં ડીવાયએસપીની હાજરીમાં બાઉન્ડ્રી એસો. સાથે બેઠક યોજાઇ
SHARE
વાંકાનેરમાં ડીવાયએસપીની હાજરીમાં બાઉન્ડ્રી એસો. સાથે બેઠક યોજાઇ
વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં વાંકાનેર બાઉન્ડ્રી એસો.ના હોદેદારો સાથે બેઠક યોજાઇ હતી ત્યારે ખાસ કરીને દિવાળી નિમિતે ચોરી અને ઘરફોડના બનાવ ન બને તે માટે થઈને ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને દિવાળીના તહેવારોને લઈને પોલીસ સાથે સંકલનમાં રહેવા માટે તકેદારી રાખવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી









