મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?


SHARE







મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?

મોરબીના જુના ખારચિયા ગામથી રાજપર (કું) જવાનો રોડ છેલા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ રોડને ડામર રોડ બનાવવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી સુરપાલસિંહ જાડેજાએ રજૂઆત કરેલ છે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરીને તેઓએ જણાવ્યું છે કે, જુના ખારચિયા ગામથી રાજપર (કું) સુધીનો રોડ અતિ બિસ્માર છે, ચોમાસા બાદ રોડ પર ચાલી ન શકાય તેવી સ્થિતિ છે.તેમજ અકસ્માતો પણ સર્જાય છે.તેથી રોડને તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂરિયાત હોય રીપેરીંગ કરવા અને રોડને ડામર રોડ બનાવવા માંગ કરવામાં આવેલ છે.






Latest News