ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં સદસ્યતા કરાવતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા


SHARE







મોરબીના આલાપ પાર્કમાં સદસ્યતા કરાવતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

કોઈપણ સંગઠન હોય, કોઈપણ સેવા સહકારી જૂથ મંડળી કે કોઈ પણ રાજકીય પક્ષ હોય દરેકની શક્તિ અને મજબૂતાઈનો આધાર એમની સદસ્ય સંખ્યા પર હોય છે ત્યારે દુનિયાનો સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા પક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવવા માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઘર ઘર બીજેપી સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા મોરબીના આલાપ પાર્કની મુલાકાત લીધી હતી,ઘરે ઘરે ફરી કાર્યકર્તાઓને મળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે યુવાનો, માતાઓ, બહેનો અને વડીલોને અપીલ કરીને સદસ્ય બનાવ્યા હતા. આ સદસ્યતા અભિયાનમાં સાથ સહકાર આપવા બદલ મનહરભાઈ વરમોરા અને દિપેશભાઈ ઘોડાસરાનો ઘરે સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ રાખવામાં આવેલ હોય એ બંને મહાનુભાવોનો તેમજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી અને આલાપ પાર્કના લોકોનો ખૂબ બહોળી સંખ્યામાં સદસ્ય થવા બદલ માજી મંત્રીએ આભાર પ્રકટ કર્યો હતો.






Latest News