ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: નવરાત્રિ મહોત્સવમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૫૩૦ બાળાઓને લ્હાણી વિતરણ


SHARE











મોરબી: નવરાત્રિ મહોત્સવમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૫૩૦ બાળાઓને લ્હાણી વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને દાતાઓ તરફથી અલગ અલગ વિસ્તારોમાં લાણી વિતરણ કરવામાં આવ્યું હતું અને શિવ શક્તિ ગરબી મંડળની ૬૦ બાળાઓ, નવલખી રોડ પર આવેલા સાંઈ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ૧૦૦, લીલાપર પાંજરાપોળ જય માતાજી ગરબી મંડળની ૫૦ બાળાઓ, વેજલપર ગરબી મંડળની ૧૩૦ તથા માળિયા (મિ) પોલીસ લાઈનની ૧૬૦  બાળાઓ એવી સર્વ જ્ઞાતિની બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મુખ્ય દાતાઓ મણિલાલ જે. કાવર, સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા, પુર્વ પ્રેસિડેન્ટ ભીખાભાઈ  લોરિયા તેમજ પંકજભાઈ વ્યાસ, પરસોતમભાઈ વાધડીયા, બિરેન્દ્રસિંહ રાઠોડ અને લાયન સભ્યોના સહકારથી તથા રામજીભાઈ વાધડીયા જેવા દાતાઓના સહકારથી ૫૩૦  બાળાઓને પ્રોત્સાહિત કરવા લ્હાણી આપવામાં આવેલ છે. લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, નાનજીભાઈ મોરડીયા, ઉપેશભાઈ પાડલિયા, રશમિકાબેન રૂપાલા હાજર રહીને આ નવરાત્રિ મહોત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરવામા આવી હતી તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે






Latest News