મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા


SHARE











મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા

મોરબીમાં ફૂડ વિભાગને જયારે જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે જ લોકોના આરોગ્યની ચિંતા થતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવી જ રીતે કાલે દશેરાને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં મોરબી ફૂડ વિભાગ કચેરીની ટીમે ચેક કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ જુદાજુદા મીઠાઇ અને ફરસાણના 73 નમૂના લેવામાં આવેલ છે.

રાજયના દરેક જીલ્લામાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુદીજુદી કેટેગરીના નમુના લેવાની તેમજ અવરનેશ પોગ્રામોની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને ધ્યાને રાખીને વિવિધ કેટેગરીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં તેલના 10, મોળા સાટાના 4, ગળ્યા સાટાના 4, બેકરી પ્રોડક્ટના 14, દૂધના 10, મીઠાઇના 19, ડ્રાય ફૂટના 4, જલેબીના અને ફાફડા ગાંઠિયાના નૂમના લેવામાં આવેલ છે તેને લેબમાં મોકલાવવામાં આવશે.






Latest News