ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા સાત જુગારી ૨૬૯૧૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા સાત જુગારી ૨૬૯૧૦ ની રોકડ સાથે પકડાયા

 મોરબીના કાલીકા પ્લોટમાં મીઠાના ડેલાવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સાત જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૬૯૧૦ ની રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં મીઠાના ડેલાવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુસ્તાકભાઈ હાસમભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૪૨, રજનીકાંતભાઈ પરસોતમભાઈ નિમાવત જાતે બાવાજી ઉ.૫૦, અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૫૬, ઈસ્માઈલભાઈ હુસેનભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૩૮, કાસમભાઈ સીદીકભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૫૨, અહેમદભાઈ નુરમામદભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૩૫ અને હાજીભાઈ મુસાભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૩૦ રહે, બધા જ મોરબી વાળા ગંજીપતાથી હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિ‍યા ૨૬૯૧૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News