મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નર્મદાની પાઈપ લાઈનમાંથી લીધેલા ગેરકાયદે કનેક્શન કાપવા ગાંધીનગરથી ટીમો આવી !


SHARE







મોરબીમાં નર્મદાની પાઈપ લાઈનમાંથી લીધેલા ગેરકાયદે કનેક્શન કાપવા ગાંધીનગરથી ટીમો આવી !

મોરબીના શનાળા ગામ પાસે બની રહેલ નવી મેડિકલ કોલેજ પાસે ઓદ્યોગીક વિસ્તાર આવેલ છે ત્યાં કારખાનેદારો દ્વારા નર્મદાની યોજનાની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદે કનેક્શન લેવામાં આવ્યા હતા જેથી કરીને તેની વ્યાપક ફરિયાદ વચ્ચે શુક્રવારે ગાંધીનગરથી જીડબલ્યુઆઈએલની ટીમ મોરબી આવી હતી અને ગેરકાયદે કનેક્શનને કટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, નર્મદાની લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યા હતા તેને કટ કરવા માટે જેસીબી વડે ખાડા ખોદવામાં આવ્યા હતા અને  ભૂતિયા કનેક્શન કટ કરવા માટેની કાર્યવાહી કવા આવી હતી અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રાખવામા આવશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News