મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની રૂરલ આઈટી ક્વીઝમાં મોરબીનું પ્રતિનિધિત્વ કર્યું


SHARE





ટંકારા તાલુકાની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની રૂરલ આઈટી ક્વીઝમાં મોરબીનું પ્રતિનિધિત્વ કર્યું

સ્ટેટ લેવલની રૂરલ આઈટી ક્વીઝ-2024 નું આયોજન ગાંધીનગર ખાતે નાથીબા હોલ કડી સરવા વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં સેક્ટર 23 માં કરવામાં આવ્યું હતું ત્યારે નાલંદા વિદ્યાલયના 4 વિદ્યાર્થીઓ માકાસણા આયુષી, બાવરવા જીનીયસ, ચેતા પરીક્ષિત અને ગોપાણી વેદ એ મોરબી જિલ્લામાં ટોપ 15 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બની રાજ્યકક્ષાએ પણ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી જિલ્લામાં સ્ટેટ લેવલની રૂરલ આઈટી ક્વીઝનું આયોજન આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબીના દિપેનભાઈ ભટ્ટ અને એલ.એમ. ભટ્ટ દ્વારા આયોજન કર્યું હતું અને એમના માર્ગદર્શન હેઠળ શિક્ષક દવે રવિએ શાળામાં આયોજન કર્યું હતું તે બદલ સંપૂર્ણ ટંકારા ગામ દ્વારા તેમજ શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓએ સહિતનાઓને અભિનંદન પાઠવ્યા છે




Latest News