ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી સગર્ભાઓ અને ધાત્રીમાતાઓને કીટ વિતરણ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી સગર્ભાઓ અને ધાત્રીમાતાઓને કીટ વિતરણ

મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેના એઆરટી સેન્ટરમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ તેમજ જનરલ કલાઈન્ટ અને ઓન એઆરટી બાળકો માટે સ્ટેટ ડાયરેક્ટર સુનીલભાઈ ગોસ્વામી (સ્વેતના પ્રોજેક્ટ મેનેજર), નીકીતાબેન રાણા (મોરબી જીલ્લા સ્વેતના ફિલ્ડ કો-ઓર્ડીનેટર) તેમજ રાજેશભાઈ લાલવાણી દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ૫૦ જેટલી રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.આ તકે સિવિલના અધિક્ષક ડો. દૂધરેજિય, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે એમ કતીરા, ટીબી અધિકારી ડો.કે.બી પરમાર, મેડીકલ ઓફિસર ડો.દિશા પાડલીયા, મેડીકલ ઓફિસર ડો.દીપ્તિ તુલસીયાણી, ડીસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પીયુષભાઈ જોષી, દીપકભાઈ મકવાણા, રાજેશભાઈ જાદવ, ગણપતભાઈ વાઘેલા, અને પ્રોજેક્ટ મેનેજર વિજયભાઈ સહિતના હોસ્પીટલના અધીકારીઓ તેમજ સ્ટાફ અને મોરબીના દાતા રઘુભાઈ ગડારા (પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ), અંકુરભાઈ.કે.રાણપરા (સમ્રાટ જવેલર્સ), ભાવેશભાઈ મણિયાર (ક્રિષ્ના કલર), ઠાકરસીભાઈ અઘારા (સિમપોલો સિરામિક), પ્રશાંતભાઈ પારેખ, હિતેષભાઈ રાણપરા, હસુભાઈ વી.પૂજારા, કાન્તિલાલ ડી.પટેલ (રંગોલી લેમિનેટ) જીતુભાઈ ડી.કક્કડ, મુન્નાભાઈ (સિમોરા સિરામિક), સુભાષભાઈ મહેશ્વરી (મહેશ્વરી મેડિકલ) વરજાંગભાઈ આડેસરા (ગોપી જવેલર્સ), દિનેશભાઇ ફીચડીયારિયા (જય અંબે જવેલર્સ) વિગેરેએ આર્થીક સહયોગ આપ્યો હતો.






Latest News