ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું


SHARE







મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું

મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણોનાટક રજુ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ભગુડી અને કીસુડી પણ ઉપસ્થિત રહયા હતા ગુજરાત સરકાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વલ્લભભાઇ પટેલની જન્મતીથીની ઉજવણી કરી  હતી ત્યારે મોરબીમાં દશાશ્રી માળી વણીક ભોજન શાળા બેંક ઓફ બરોડાની સામે વાડીમાં આ નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફલા બનાવવા માટે હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News