ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સરકારના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જે "સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા" કેમપેઈનના ભાગરૂપે તા. ૧૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સ્વછતા શપથ, બસ અને બસ સ્ટેશન સ્વચ્છતા માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કેરટેકર પારુલબેન પંડ્યા તેમજ રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા ના આયોજન સાથે ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખાસ અશ્વિનભાઇ મેઘાણી (મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ), પરેશભાઈ મઢવી (ભાજપ વાંકાનેર શહેર  પ્રમુખ), ડાયાભાઇ સરૈયા (ભાજપ બક્ષીપંચ મોરબી જિલ્લા ઉપપ્રમુખ), રમેશભાઈ વોરા (પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ), હરેશભાઈ (ભાજપ કાર્યકર), વાંકાનેર એસટીઆઈ રહીમભાઈ પરમાર, વાંકાનેર એટીઆઈ હકુભા પરમાર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોટ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા જે આયોજનના ભાગ રૂપે વાંકાનેર એસ. ટી. પરીવાર અને બાપા સીતારામ ગૃપ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News