મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની પીએમ તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ જુદીજુદી સ્પર્ધામાં બની વિજેતા


SHARE











મોરબીની પીએમ તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ જુદીજુદી સ્પર્ધામાં બની વિજેતા

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળાઓમાં કલા ઉત્સવનું આયોજન થાય છે. આ વર્ષે 'ગરવી ગુજરાત' થીમ અંતર્ગત આજ રોજ સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. તેમાં પીએમ તાલુકા શાળા નં.૨ ની વિદ્યાર્થીનીઓએ યોજાયેલ  સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને હજુ પણ આગળ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.






Latest News