મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી: ક્રાંતિકારી સેના દ્વારા કચ્છની બોર્ડરે જવાનીને મીઠાઇ આપી દિપાવલી ઉજવાઇ


SHARE







મોરબી: ક્રાંતિકારી સેના દ્વારા કચ્છની બોર્ડરે જવાનીને મીઠાઇ આપી દિપાવલી ઉજવાઇ

વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા ભારત-પાકિસ્તાન ઝીરો બોડર પર બીએસએફના જવાનો સાથે મીઠાઈ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ  કાર્ય સુરતના પિન્ટુલ કાકડીયા છેલ્લા પાંચ વર્ષથી કરે છે અને ભારત દેશની તમામ ઝીરો બોડર પર દર વર્ષે દિવાળીના પર્વે હજારો કિલ્લો મીઠાઈ જવાનોને  આપે છે મીઠાઈ આપવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે બીએસએફના જવાનોને પરિવાર પ્રેમ મળે એકલુંના લાગે અને દેશના લોકો તેમની નજીક છે તેનો ખ્યાલ આવે આ કાર્ય માટે જ્યારે ક્રાંતિકારી સેનાને ગુજરાતની કચ્છ પરની બધી બોડરની જવાબદારી આપી હતી અને ઝીરો બોડર પર જવાનો મોકો મળ્યો હતો અને ક્રાંતિકારી સેનાને બીએસએફ શું છે તે નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે સવારે પહેલા બીએસએફ Water Wing Bhuj - Nakki  Nala બોડર ગયા હતા ત્યાર બધા  ત્યાંથી હરામિ નાળા બોડર પર ગયા અને ત્યાંની તમામ ચોંકી પર મીઠાઈ આપીને ત્યાંના જવાનો સાથે વાતચીત કરી હતી તેવું મોરબીના રાધે પટેલે માહિતી આપતા જણાવ્યુ હતું






Latest News