ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણુક


SHARE







મોરબીના મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણુક

ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ તથા ૮ મહાનગરોમાં યુવા ભાજપના પ્રભારીના નામની ઘોષણા કરી છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની નામો જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાથી મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જીલ્લા યુવા મોરચાના પ્રભારી ની નિમણુક કરવામા આવી છે મોરબીના મહાવીરસિંહ બીકોમ એલએલબીનો અભ્યાસ પુણઁ કરેલ છે જેઓ એબીવીપીના સ્થાયી કાર્યકર્તા છે અને ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી અખિલ ભારતીય વિદ્યાથી પરીષદમા અલગ અલગ જવાબદારીઓ વહન કરી છે અને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, મહેસાણા સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવેલ છે આ તકે તેમના ભાજપ યુવા મોરચા અને એબીવીપીના કાર્યકર્તાઑ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે 






Latest News