મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા-2 માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજાયો


SHARE







મોરબીની તાલુકા શાળા-2 માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજાયો

મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળા નં. ૨ માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં ઊર્જાના વિવિઘ સ્રોત જેમ કે સૂર્ય ઉર્જા (સોલાર ઉર્જા), પવન ઉર્જા, જૈવિક ઈંધણ અને બાયોફ્યુલ, પાણી અને જીયો થર્મલ ઉર્જા, અણુકેન્દ્રીય ઉર્જા વગેરે વિષે વિદ્યાર્થિનીઓને સરળ રીતે સમજાઈ જાય તેવો પધ્ધતિ પ્રયુક્તિ દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલક દિપેનભાઈ ભટ્ટ દ્વારા આયોજન કરેલ હતુ. આ સેમીનારમાં પ્રથમ નંબર પાટડીયા હેત્વિબેન, દ્વિતીય નંબરમાં બે વિદ્યાર્થી વચ્ચે ટાઈ થઈ હતી જેમાં સોલંકી હરસિધ્ધિબેન અને ચાવડા રાધિકાબેન આમ ત્રણેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કૈલા નિલેશભાઈના હસ્તે પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા આ કાર્યક્ર્મ સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા સારી જહેમત ઉઠાવી હતી.






Latest News