ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયાથી ટંકારા જતા ગાડા માર્ગમાં ઇનોવા ગાડી તણાઇ, યુવાનનો આબાદ બચાવ


SHARE







મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર આજે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર આવી જતા તેનો બચાવ થયેલ છે.

વાંકાનેરના મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા  પ્રકાશભાઇ નથુભાઈ ચાવડા (30) પોતાની ઈનોવા ગાડી લઈને જામનગર તરફ જતા હતા. ત્યારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપરથી પ્રકાશભાઈ પોતાની ઇનોવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર પાણી ભરેલ હોય કોઝવેમાં પાણી વધારે હોવાથી તેની ગાડી કોઝવેમાં નીચે ઉતરી ગઈ હતી જોકે સમયસર પ્રકાશભાઇ ચાવડા ગાડીમાંથી બહાર નીકળી ગયા હોય તેમનો આબાદ બચાવ થયેલ છે અને તેઓની ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી આ અંગેની જાણ પોલીસ તથા સંબંધિત વિભાગને થતા અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે.






Latest News