મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરાશે


SHARE







મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરાશે

મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન પ્રસ્તુત નાટક “ સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો” રજુ થશે આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ભગુડી અને કીસુડી ઉપસ્થિત રહેશે તો આ કાર્યક્રમમાં પધારવા લાલજીભાઇ મહેતા આમંત્રણ પાઠવે છે

મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબી દ્વારા પ્રસ્તુત નાટક “સરદાર વલ્લભભાઇ પટેલ ના સ્મરણો” રજુ થશે આ કાર્યક્રમમાં ટી.વી., કોમેડી જોડી ભગુડી અને કીસુડી પોતાની કલા પરસશે ગુજરાત સરકાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વલ્લભભાઇ પટેલની જન્મતીથીની ઉજવણી થઇ રહેલ છે અને તેના અનુસંધાને તા. ૩૧/૧૦ ને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે દશાશ્રી માળી વણીક ભોજન શાળા બેંક ઓફ બરોડાની સામે વાડીમાં રાખવામાં આવેલ છે . આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માટે હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે






Latest News