મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું


SHARE











મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ અધીકારીના વિવિધ પ્રશ્નોને લઈને એસપી ઓફિસે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં ખાસ કરીને પોલીસના પગાર ભથ્થામાં ધરમૂળથી સુધારા કરવામાં આવે, ૨૪ કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ પે આપવામાં આવે, એસઆરપી બટાલિયન મહાનગર અને જિલ્લામાં જરૂરિયાત મુજબ સ્થાઈ કરવામાં આવે, વતન સિવાયના જીલ્લાની અંદર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને અગ્રતા આપીને રહેણાંક મકાન ફાળવવામાં આવે, બિનજરૂરી ટાર્ગેટ પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે તેનાથી પોલીસમાં માનસિક તણાવ રહેતો હોય છે માટે તે તાત્કાલિક બંધ કરવું જોઇએ તેવી માગણી કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રભારી વસંતભાઈ ગોરીયા, માળીયા તાલુકા યુવા પ્રમુખ જેનીથ ચડાસણીયા તેમજ છગનભાઈ કાનાણી હાજર રહ્યા હતા.






Latest News