મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા પ્રસુતિ વિભાગમાં દર રવિવારે ચાલતા ર્ડો કુસુમબેન એ. દોશી પરિવાર અને જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા મહિલાઓને શુદ્ધ ઘી નો ડ્રાયફુટ યુક્ત શીરો પ્રસાદમાં આપવામાં આવ્યો હતો. આ પ્રસાદની સાથે તેમની તંદુરસ્તી અને પરિવાર ભાવની જેમ તેમની તબિયત ની કાળજી સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં જલારામ મંદિર મહિલા મંડળનાં નયનાબેન મીરાણી, રીનાબેન, ભાવનાબેન સોમૈયા, નયનાબેન. કોટક, ચંદ્રિકાબેન માનસેતા, ભારતીબેન વગેરે જોડાયા હતા.






Latest News