મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઇ કોરડીયાએ આપ્યુ રાજીનામુ


SHARE











મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખે આપ્યુ રાજીનામુ

મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખે તેઓના પદે ઉપરથી રાજીનામુ આપ્યુ છે. અને તેઓએ સામાજિક અને પારિવારિક જવાબદારીઓના કારણે હાલમાં રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યું છે.

મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ તેમના પદ ઉપરથી રાજીનામુ આપેલ છે તેમા જણાવ્યુ છે કે, કોઈપણ જાતના દબાણ વગર સ્વૈચ્છિક રીતે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ તરીકે રાજીનામું આપું છું, મેં એકદમ નિષ્ઠાપૂર્વક આ સંગઠનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી છે અને આ ઉદ્યોગના વિકાસ માટે સતત કમા કર્યુ છું. પણ ઉદ્યોગના પ્રશ્ને સતત વાચા આપ્યા બાદ હવે મારી સામાજિક અને પરિવાર પ્રત્યે ઉત્તર દાયિત્વની જવાબદારી વધી છે જેથી પ્રમુખ તરીકેની સેવામાં કદાચિત ન્યાય ન આપી ન શકુ તે માટે પ્રમુખ પદ ઉપરથી સ્વેચ્છાએ રાજીનામુ આપું છું.






Latest News