ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને હવે મહાપલિકાના અમલીકરણ માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે ત્યારે મોરબીના ઘુંટુ ગ્રામજનોએ મહાપલિકામાં આવવા સામે વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે આ બાબતે ગામના આગેવાન દેવજીભાઇ પરેચા અને ગોરધનભાઈ કૈલા પાસેથી મળી રહેલ માહિતી મુજબ સમસ્ત ઘુંટુ ગામ વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ગામમાં હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ છે જેથી કરીને આ ગામને મહાપાલિકામાંથી બાકાત રાખવામા આવે તેવી માંગ કરેલ છે અને ખાસ કરીને મોરબીની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એકપણ ગામને મહાપાલિકામાં સમાવવામાં આવેલ નથી તો પછી ઘુંટુ ગામને કેમ મહાપાલિકામાં લેવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે






Latest News