મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ભવ્ય દુર્ગા પુજાનો કાર્યક્ર્મ યોજાયો


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ભવ્ય દુર્ગા પુજાનો કાર્યક્ર્મ યોજાયો

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા દુર્ગા પુજાનું ભવ્ય આયોજન જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ ખાતે કરવામાં આવ્યું હતું  અને જડેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અંગુઠા પ્રક્ષાલન ભાલે તિલક કરી ભવ્યાતિ ભવ્ય દરેક બાળાઓને માતજી સ્વરૂપ માની દુર્ગા પુજા કરવામાં આવી હતી આ ભવ્ય દુર્ગા પૂજામાં જડેશ્વર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાસેક્રેટરી યશવંતભાઈ જોષીખજાનચી કાન્તિલાલ જેતપરીયારમેશભાઇ પીઠવા, લાયન્સ કલબના પ્રમુખ ટી.સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજાખજાનચી નાનજીભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચીખલીયાચંદુભાઈ કુંડારિયા, રીજીયન-ર ચેરપર્સન રમેશભાઈ રૂપાલા હાજર રહ્યા હતા અને 300 જેટલી બાળાઓને જડેશ્વર મંદિર ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા લ્હાણી આપવામાં આવી હતી






Latest News