ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ગુજરાત ગેસ દ્વારા મોરબીના સેગમ સિરામિક ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ


SHARE







ગુજરાત ગેસ દ્વારા મોરબીના સેગમ સિરામિક ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

પર્યાવરણ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ગાળા ગામ પાસે આવેલ સેગમ સીરામીકમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે ગુજરાત ગેસનાં જી.એ. હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસો.ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને પર્યાવરણનું જતન કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે તેના યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો આવી જ રીતે મોરબીમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી અને આ આયોજન જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ તથા પોલીસ કર્મચારી હાજર રહ્યા હતા અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું






Latest News