રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત
Breaking news
Morbi Today

ટંકારાના કોલસા ચોરીના ગુનામાં બે વર્ષ ફરાર આરોપી પકડાયો


SHARE





ટંકારાના કોલસા ચોરીના ગુનામાં બે વર્ષ ફરાર આરોપી પકડાયો

ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને હાલમાં ટંકારા તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે મળેલ આધારે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૭૪૧૧૧૨૦ બીમુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહનભાઇ ઉર્ફે મનારામ ચેનારામ જાટ જાતે મારવાડી ઉ.૨૭ રહે. ધાકન્યા દાના તા.સેવો જી. બાડમેર રાજસ્થાન વાળાને માળીયાની ભીમસર ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે




Latest News