મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

રાજકોટ ગેમઝોનની ઘટનાને પગલે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નગર દરવાજાથી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ


SHARE







રાજકોટ ગેમઝોનની ઘટનાને પગલે  મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નગર દરવાજાથી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ

રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીના નગર દરવાજાના ચોકથી અંદાજે દોઢ વર્ષ પહેલા જે મોરબીની શાન સમાન જુલતા પુલ તૂટી પડ્યો હતો અને 135 લોકોના ભોગ લેવાયેલ હતા તે સ્થળ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મનોજભાઇ પનારા, વિજયભાઈ કોટાડીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મૂછડિયા, જુમભાઇ, કાળુભાઇ, ચિરાગભાઈ રાચ્છ સહિતના હોદેદારો સફેદ વસ્ત્રો પહેરીને હાજર રહ્યા હતા






Latest News