મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ


SHARE







મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ 

ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ એવા રામાયણ જેવા મહાન ગ્રંથના રચનાકાર તેમજ માતા સીતાજીના પાલનહાર અને લવ-કુશનો ઉછેર કરનારા મહર્ષિ વાલ્મિકીજીનું સમગ્ર હિન્દૂ સમાજ ઉપર ખુબ મોટું ઋણ છે તેથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા ભગવાન મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના નિવાસે તેમના સૌ પરિવારજનોએ શ્વેતાબેન સોલંકી (ટ્યુશન ક્લાસ-મોરબી)આરતીબેન શુક્લના (સીવણ કેન્દ્રના કાર્યકર્તા)દીપાબેન તિવારી (સફાઈ કર્મચારી) તેમજ નેહાબેન ચૌહાણ (રાષ્ટ્ર સેવિકા સમિતિ-મોરબી) અને તેમના પરિવારજનો-સંતાનોએ સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને નાતજાતના ભેદભાવોથી ઉપર ઉઠવાનો નાનકડો પ્રયાસ કરીને તે વાત સમાજમાં પણ પ્રસ્થાપીત થાય તેનો પ્રયાસ સિરામીક ઉદ્યોગપતિ અને ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના પરિવારે કર્યો હતો.






Latest News