મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનો કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારાના સજનપર ગામની શાળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાના સજનપર ગામની "શ્રી સજનપર સરકારી પ્રાથમિક શાળા" માં આઇ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ હતી. આઇ.સી.ડી.એસ મહિલા અને બાળ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા પિતા વાલી, જનસમુદાયને માહિતગાર કરવાનો હેતુસર બાળક પાલક સર્જનકાર્યક્રમ દ્વારા બાળકોનાં નામાંન માં વધારો થાય છે અને વાલીઓ સાથે મળીને પ્રવૃતિ કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

તે અંતર્ગત આઇડીસીએસ ઘટક ટંકારાના દરેક આવા કેન્દ્ર પર ૧૧ તારીખના રોજ આવા કેન્દ્રમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકો અને વાલી માટે પાલક પાલક સર્જનકાર્યક્રમ આયોજન કરી બાળકોના છાપકામ, ચિકન કામ, કોલેજ કામ, ખાલી બોટલમાં પાણી રેતી કરાવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ દરેક આવા કેન્દ્ર પર બાળકોના વાલીઓ પંચાયતના સરપંચઓ, ઉપસરપંચઓ સભ્યઓ વગેરે અગ્રણીઓ મહેમાન તરીકે હાજર રહેલ હતા અને આઇડીસીએસ ઘટક ટંકારા કચેરીનો ઘટક કક્ષાનો કાર્યક્રમ સર્જન પર આ.વા. કેન્દ્ર પર કરવામાં આવેલ જેમાં આઇડીસીએસ શાખાના બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવાડીયા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોર્ડીનેટર નુસરત બહેન સજનપર ગ્રામ પંચાયત સરપંચ હાજર રહેલ સમગ્ર કાર્યક્રમમાં આશા વર્કર જોષી ચાંદનીબેન, હેલ્પર પ્રભાબેન, સરવૈયા જાનાબેન અને આશા વર્કર જયશ્રીબેન સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી




Latest News