ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

હળવદના બગીચામાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશ: વારસદારને શોધવા કવાયત


SHARE







હળવદના બગીચામાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશ: વારસદારને શોધવા કવાયત

હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જેમાં ૪૦ થી ૫૦ વર્ષના કોઈ અજાણ્યા પુરુષની  તા.૧૦/૧૦/૨૦૨૧ રોજ હળવદમાં ત્રણ રસ્તા પાસે આવેલ નગરપાલીકાના બગીચામાથી લાશ મળી છે અને મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

જે અજાણ્યા ૪૦ થી ૫૦ વર્ષના પુરુષની લાશ મળી છે તે શરીરે મજબુત બાધાનો છે અને શરીરે શર્ટ પહેરેલ નથી તેમજ ક્રિમ કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ મરણ જનારના શરીરે ચહેરાનો ભાગ સંપૂર્ણ કોહવાય ગયેલ હાલતમાં હોય જેના ચેહરો કાળાશ પડતો જણાય છે. આ મરણ જનારના વાલી વારસોએ હળવદ પોલીસ સ્ટેશનના ઈ-મીઈલઃ-polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પીએસઆઈના મો.૯૮૨૫૮૨૭૮૪૩ અથવા હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પીએસઆઈ આર.બી.ટાપરીયાની યાદીમાં જણાવાયું છે.

 






Latest News