મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE







મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તપાસ ચાલી રહી હતી તેવામાં સગીરાના અપહરણના કેસમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે આરોપીની એમપીના ચીખોડાથી ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની પાંચ મહિના પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા રહે. વિલજરી તાલુકો  અલીરાજપુર એમપી વાળની બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખોડા ગામે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી રૂપસિંગ ડોડવાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોફી આપવામાં આવેલ છે






Latest News