મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું બન્યું જોખમી


SHARE







મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું બન્યું જોખમી

મોરબીએમએ દલવાડી સર્કલ ચોકથી નાની કેનાલ તરફ જતા માર્ગ ઉપરથી સરદારનગર-૩, ધર્મભક્તિ, ઉમા-૨ અને સતવારાવાડી વિસ્તારના લોકોને આવવા અને જવા માટેના કેનાલ ઉપરના નાલામાં મસમોટું ગાબડું પડી ગયું છે જેથી કરીને ગમે ત્યારે તે તૂટી પડે તેવી શક્યતા છે અને અને આ રસ્તા ઉપરથી ઘણા લોકો પસાર થાય છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા જોખમી નાલાને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.






Latest News