મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે


SHARE







મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે

મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૬-૧૦-૨૦૨૧ના રોજ શનિવારના કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક રાખવામા આવી છે

મોરબી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અને સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.




Latest News