મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પાંચ વર્ષ પૂર્ણ થતાં ત્વરિત પૂર્ણ પગારી હુકમ કરવામાં આવ્યા


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પાંચ વર્ષ પૂર્ણ થતાં ત્વરિત પૂર્ણ પગારી હુકમ કરવામાં આવ્યા

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪ માં વિદ્યાસહાયક તરીકે જોડાયેલા ૨૯ જેટલા શિક્ષકોને નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા તરત જ પૂર્ણ પગારી હુકમો આપવામાં આવેલ.આ કાર્યમાં જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિશાંત કુગાસીયાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર  તેમજ શિક્ષણ શાખાના સમગ્ર સ્ટાફની ત્વરિત કામગીરીથી તા.૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં તા.૧ માર્ચ ૨૦૨૪ ના દિવસે પ્રતીક સ્વરૂપ પાંચ શિક્ષકોને રૂબરૂ બોલાવી પૂર્ણ પગારી હુકમ રૂબરુ આપવામાં આવ્યા.આમ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા મોરબીએ પારદર્શી અને ઝડપી વહીવટનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતુ.






Latest News