મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાગમાં જબરો ભાવ ઘટાડો થવાની શક્યતા


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાગમાં જબરો ભાવ ઘટાડો થવાની શક્યતા

ગાંઘીનગર ખાતે ગુજરાત ગેસના એમડી મીલીંન તોરવણેની સાથે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાકીરીટભાઈ પટેલપૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દ્રારા હાલમા આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ભાવ ખુબ જ ઘટી ગયો છે જેથી કરીને રૂપિયા ૮ થી ૧૦ જેટલો ગેસના ભાવમાં ઘટાડવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમા એમડી દ્રારા આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને  સારો એવો ભાવ ઘટાડો કરવાની ખાતરી આપેલ છે. તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબ જ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી નીચા ભાવથી ગેસ મળી રહે તે માટે લોંગ ટર્મના  ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બાબતે ગુજરાત ગેસના એમડીના જણાવ્યા મુજબ લોંગ ટર્મ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરવામાં આવશે.






Latest News