મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં મોરબીમાં આવેદન અપાયું


SHARE











ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં મોરબીમાં આવેદન અપાયું

આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મર દ્વારા તાજેતરમાં ચારણ સમાજના આરાધ્યા દેવી તેમજ દીકરીઓ વિષેની જે ટિપ્પણી કરવામાં આવી છે અને દેવી તેમજ દીકરીઓનું અપમાન કરવામાં અવાયું છે તે ઘટનાને મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, આહીર સમાજના સમુહ લગ્નનો કાર્યક્રમ હતો તેમાં આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મરે ચારણ સમાજ તેમજ તેમના આરાધ્ય દેવીઓનું ઘોર અપમાન કર્યું હતું. જેથી ચારણ સમાજે આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનાર સામે કાયદાકીય પગલા લેવાની માંગ કરેલ છે






Latest News