મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂત કોટડા ગામે શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ


SHARE





ટંકારાના ભૂત કોટડા ગામે શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

માતૃભાષા દિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારા ભૂત કોટડા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ ઉજવાયો હતો અને ત્યારે ધાર્મિક પુસ્તકો સાથે ગુજરાતી ભાષાના પુસ્તકોનું બાળકો પાસે પૂજન કરાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાનો મૂળ કક્કો અલગ અલગ ૭ રાગમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. સાથે જ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત રામાયણ ગ્રંથની સાથે ગુજરાતી પુસ્તકની બાળકોએ પૂજા કરી હતી ત્યાર બાદ ભજન, ઘુન, લગ્નગીત, લોકગીત, ચોપાઈ, દુહા, છંદ વગેરે અલગ અલગ રાગ અને ઢાળમાં કક્કો ગવડાવવામાં આવ્યો હતો.




Latest News