મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદોને રાશન કિટનું વિતરણ


SHARE







મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદોને રાશન કિટનું વિતરણ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે દરમ્યાન તા.૧૨ ફેબ્રઆરીના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એડોપ્શન ઓફ મધર પ્રોજેક્ટ હેઠળ છ વિધવા તેમજ જરૂરિયાત મંદ વૃદ્ધ મહિલાઓને ૧૨ મહિના સુધી (દર મહિને) રાશન કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સાડી પણ આપવામાં આવશે આ ઉમદા સેવા માટે ચોમેરથી શુભકામના મળી રહી છે અને આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો સહિતના હાજર રહ્યા હતા






Latest News