મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની શ્રી કપોરી વાળી પ્રા.શાળા ખાતે બાળકો માટે યોજાયું વિજ્ઞાન પ્રદર્શન


SHARE







મોરબીની શ્રી કપોરી વાળી પ્રા.શાળા ખાતે બાળકો માટે યોજાયું વિજ્ઞાન પ્રદર્શન

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન મંથ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી તા.૭ ના રોજ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા શ્રી કપોરીની વાડી પ્રાથમિક શાળા મોરબી ખાતે વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારિત વિવિધ પ્રયોગો, રોકેટ વિજ્ઞાન તથા રમતા રમતા વિજ્ઞાન જેવા પ્રયોગોમાં સ્કુલના વિધાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.આ પ્રદર્શનને સફળ બનાવવા સ્કૂલના આચાર્ય સચીનભાઈ જોષી, શિક્ષકો તથા કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તરફથી સંચાલક દિપેનભાઈ ભટ્ટે તેઓનો આભાર વય્કત કર્યો હતો






Latest News